કાન–નાક–ગળા વિભાગ
-:ઉપલબ્ધ સુવિધા-:
- કાનના પડદાનું ચીરો મુક્યા વગર ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ .
- કાનના સડાનું ઓપરેશન તથા ઓડિયોમેટ્રી – કાનની બહેરાશની તપાસ (ઓડિયોમેટ્રી).
- નાકના પડદાનું ઓપરેશન અને નાકના મસાનું દૂરબીનથી ઓપરેશન રાહતદરે કરી આપવામાં આવશે.
- ગળાની સ્વરપેટીના મસા તથા ગાંઠનું, કાકડા તેમજ એડેનોઈડ(Adenoid)ના ઓપરેશન કરી આપવામાં આવશે.
- થાઈરોઈડ ગ્રંથિના રોગોનું નિદાન તેમજ ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ.
- જીભ તેમજ અન્ય મોઢાના અને ગળાના કેન્સરનું નિદાન તથા ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ.
- એલર્જીના રોગોનું નિદાન અને સારવાર.
- ચહેરાના પેરાલીસીસ માટે નિદાન અને સારવાર.
- નાસુરનું દૂરબીનથી ઓપરેશન રાહતદરે કરી આપવામાં આવશે (ચેકો મુક્યા વગર).
- કાન – નાક – ગળા ને લગતી કોઈપણ તકલીફ માટે સારવાર રાહતદરે કરી આપવામાં આવશે.
-: ઉપલબ્ધ સુવિધા-:
- હેલ્થ ચેક અપ
- એક્સ-રે
- ઓડિયોમેટ્રી અને એન્ડૉસ્કોપી સર્જરી
- મેડીકલ સ્ટોર
- લેબોરેટરી
- 24x 7 તાત્કાલિક સારવાર
- એમ્બ્યુલન્સની સુવિધા