
Name | DR.CHETNA MURARKAR |
Qualification | MBBS,DGO,LAPROSCOPIC SURGEON |
Registration No. | G 20718 |
Designation | GYNECOLOGIST |
Date of Birth | 27-03-1978 |
Date of Appointment | 01-01-2009 |
Date of Joining | 01-01-2009 |
Experience | 14 Years |
ગાયનેકોલોજી વિભાગ
–: ઉપલબ્ધ સારવાર :-
- ગર્ભવતી માતાની સંપુર્ણ કાળજી અને નિદાન.
- ગર્ભઅવસ્થાને લગતી કોઇ પણ તકલીફ માટે સારવાર ઉપલબ્ધ .
- નોર્મલ ડિલેવરી તથા જોખ્મી ડીલેવરીની સારવાર.
- C- Section [સિઝેરિયન] ડિલેવરી તદન રાહતદરે.
- ગર્ભાશયને લગતી તમામ રોગ તથા ઓપરેશન રાહત દરે કરવામા આવે છે.
- લેપ્રોસ્કોપી [દુરબિન ]થી ગર્ભાશયની ગાંઠનુ તથા અંડાશયની ગાંઠનુ ઓપરેશન કરવમા આવે છે તથા કુટુઁબ નિયોજન માટેનાઓપરેશન કરી આપવામા આવે છે.
- સ્ત્રી રોગને લગતી તમામ તકલીફ જેમ કે માસિક અનિયમિત આવવા.
- સફેદ પાણીની સમસ્યા અને પેડુના દુખાવાને લગતી સારવાર કરવામાં આવે છે
- હિસ્ટેરોસ્કોપી દ્વારા ગર્ભાશયની તપાસ કરી આપવામાં આવશે.
- સ્ત્રી/પુરુષનના વંધ્યત્વની સારવાર, સ્ત્રીઓમાં બીજની સમસ્યા, સ્ત્રીઓમાં બીજ ની સમસ્યા, જોખમી પ્રસ્તુતિ અંગે માર્ગદર્શન, સ્ત્રીઓમાં ફેલોપિયન ટ્યુબ બંધ હોવી તેમજ પુરુષોમાં શુક્રાણુની ખામી જેવી વગેરે સારવાર ઉપલબ્ધ
-: ઉપલબ્ધ સુવિધાઓ :-
- સોનોગ્રાફીની સુવિધા
- હેલ્થ ચેક અપ
- બાળક્ને કાચની પેટીમા રાખવાની સુવિધા
- મેડિકલ સ્ટોર તથા લેબોરેટરી
- 24x 7 તાત્કાલિક સારવાર
- એમ્બ્યુલન્સની સુવિધા