
Name | DR.HIRAL KUCHA |
Qualification | MBBS,MD PHYSICIAN |
Registration No. | G 37346 |
Designation | PHYSICIAN |
Date of Birth | 28-03-1996 |
Date of Appointment | 01-08-2024 |
Date of Joining | 01-08-2024 |
Experience | 2.5 Years |
મેડિસિન
ઉપલબ્ધ સારવાર :
- હદયના અટેક ની સારવાર
- ડેન્ગ્યુ , મલેરિયા, ટાઇફોઇડ તથા તમામ પ્રકારના તાવ નું નિદાન થતાં સારવાર
- ન્યૂમોનિયા અને ટીબી ની સારવાર
- પેટના રોગો, જાડા-ઊલટી,કોલેરા વગેરે રોગોનું નિદાન તથા સારવાર
- બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર અને સંભાળ તેમજ લોહીની તપાસ
- આધાશીશી, અનિદ્રા,બેચેની, ચક્કર, શરીર ની નબળાઈ , ખાલી ચડવી વગેરેનું નિદાન તથા સારવાર
- શ્વાસના રોગોનું નિદાન તથા સારવાર અને નેબ્યુલાઈજર ( બાફ) ની સુવિધા
- પેરાલીસીસ નું નિદાન અને સારવાર
- ખેંચની સારવાર
- કિડની તથા ફેફસાંના રોગોની સારવાર
- સામાન્ય અને શારીરિક તપાસ
ઉપલબ્ધ સુવિધા
- અતિ આધુનિક સુવિધાયુક્ત આઈ.સી.યુ તથા વેન્ટિલેટરની સુવિધા
- એકસ-રે તથા ઇ.સી.જી.
- મેડિકલ સ્ટોર
- લેબોરેટરી
- 24x 7 તાત્કાલિક સારવાર
- એમ્બ્યુલન્સની સુવિધા