
Name | DR.KALPESH VAGHASIYA |
Qualification | MBBS,DCH(PEDIATRICIAN) |
Registration No. | G22835 |
Designation | PEDIATRICIAN |
Date of Birth | 27-07-1992 |
Date of Appointment | 20-06-2019 |
Date of Joining | 20-06-2019 |
Experience | 04 Years |
નવજાતશીશુ–બાળરોગ – વિભાગ
-: ઉપલબ્ધ સારવાર :-
- તાજા જન્મેલાથી લઈને 18 વર્ષના બાળકોને લગતા તમામ પ્રકારના રોગોની સારવાર ઉપલબ્ધ.
- LWB (ઓછા વજનવાળું બાળક), Preterm (વહેલા જન્મેલા બાળક) તથા નવજાત કમળાની સારવાર માટેની સુવિધા ઉપલબ્ધ.
- બાળકોમાં આવતી ખેંચ, તાવ, ન્યુમોનિયા, તથા શરદી આદી વાયરલ રોગો નું નિદાન અને સારવાર.
- Level-2 NICU, PICU અને ફોટોથેરાપી યુનિટ જેવી સુવિધા ઉપલબ્ધ.
- રસીકરણ સેન્ટર કાર્યરત – નેબુલાઈઝર દ્વારા બાફ આપવાની સુવિધા ઉપલબ્ધ.
-: ઉપલબ્ધ સુવિધા :-
- NICU [ નિયોનેટલ ઇન્ટેન્સીવ કેર યુનિટ]
- PICU [ફોટોથેરાપી ઇન્ટેન્સીવ કેર યુનિટ [
- નેબ્યુલાઇઝર
- એક્સ – રે
- લેબોરેટરી
- બાલસખા યોજના દ્વારા નવજાત શિશુની મફત સારવાર.