
Name | DR.KALPESH VASANI |
Qualification | BPT,MPT,PHD |
Registration No. | G 11797 |
Designation | PHYSIOTHERAPIST |
Date of Birth | 10-03-1987 |
Date of Appointment | 20-09-2011 |
Date of Joining | 20-09-2011 |
Experience | 11 Years 10 Month |
ફિઝીયોથેરાપી
-:ઉપલબ્ધ સારવાર :-
- દરેક પ્રકારના સાંધા અને સ્નાયુઓના દુખાવાની કસરતો
- સાયટીકાની કસરતો
- ગાડી ખસી જવીની કસરતો
- મણકાનો ઘસારોની કસરતો
- નસ દબાવી.
- પેરાલીસીસ. ની કસરતો
- જન્મજાત ખોડખાપણ ની કસરતો
- ઓપરેશન પહેલા અને પછીની કસરતો.
- ફેકચર અને સાંધા બદલ્યા પછીની કસરતો.
- વેરીકોસ વેઇન.
- રમત ગમતમાં થયેલી ઈજાઓ પછીની કસરતો.
- તાણ કે આંચકી આવેલા બાળકો માટેની કસરતો.
- ગુડકા/તમાકુના સેવનથી જકડાય ગયેલા મોઢા ની કસરતો