દાંત વિભાગ
-: ઉપલબ્ધ સારવાર :-
- દાંતને લગતી તમામ તકલીફોની સચોટ સારવાર.
- સડેલા દાંતના મુળિયાની સારવાર.
- દાંત સાફ કરવા , ડાહ્પણ દાઢ કાઢ્વી.
- વાંકા ચુકા દાંતની સારવાર.
- દાંતના કલરની સિમેંટ ભરવી.
- દાંતની બત્રીસી અને ફિક્સ દાંત બનાવવા.
- દાંત કાઢી શકાય એવુ અડધુ ચોક્ઠુ.
- દાંતને લગતી તમામ તકલીફોની રાહત દરે સારવાર.
-: ઉપલબ્ધ સુવિધા :-
- હેલ્થ ચેક અપ
- મેડિકલ સ્ટોર તથા લેબોરેટરી
- 24x 7 તાત્કાલિક સારવાર
- એમ્બ્યુલન્સની સુવિધા.