
Name | DR.PRADIP DHADUK |
Qualification | MBBS,MS |
Registration No. | G 10818 |
Designation | GENERAL SURGEON |
Date of Birth | 14-01-1974 |
Date of Appointment | 01-06-2020 |
Date of Joining | 01-06-2020 |
Experience | 22 Years |
જનરલ સર્જરી
-: ઉપલબ્ધ સારવાર -:
- હરસ – મસા – ભખંદર અને ફીસર ના ઓપરેશન.
- મળમાર્ગને લગતા રોગોની સારવાર ઉપલબ્ધ.
- હર્નિયા(સારણગાંઠ), સુન્નતના ઓપરેશન.
- દૂરબીન દ્વારા એપેન્ડિક્ષ તથા પિતાશયની કોથળીનું ઓપરેશન.
- સ્તનની સાદી ગાંઠ, રસોળી, ચરબીની ગાંઠના ઓપરેશન.
- હાઈડ્રોસીલ(વધરાવળ) નું ઓપરેશન