
Name | DR.JIGAR SHRIMALI |
Qualification | MD DM NEPHROLOGIST |
Registration No. | |
Designation | NEPHROLOGIST |
Date of Birth | 01-05-1975 |
Date of Appointment | 01-06-2021 |
Date of Joining | 01-06-2021 |
Experience | 22 Years |
-: ઉપલબ્ધ સારવાર :-
- કિડનીના રોગોના લક્ષણો
- પગમાં સોજા આવવા તથા મોઢે સોજા ચડવા.
- પેશાબમાં વારંવાર ઇન્ફેકશન થવું.
- પેશાબ અટકીને આવવો, લાલ પેશાબ આવવો.
- વારંવાર શ્વાસ ચડવો.
- ઉલટી ઉબકા થવા – ભૂખ ઓછી લાગવી.
- લાંબા સમયથી કિડનીના રોગ.
- યુવાન વયમાં અનિયંત્રિત હાઈ બ્લડ પ્રેશર.
- ગર્ભાવસ્થામાં અને બાળકોમાં કીડનીની બીમારી.
- વારંવાર પેશાબની નાલીઓનો ચેપ.
- હેમોડાયાલિસીસ અને પેરીટોનીયલ ડાયાલિસીસ.
- કીડની બાયોપ્સી.