
Name | DR.KRUNAL THAKRAR |
Qualification | MBBS,MS ORTHO |
Registration No. | G 76126 |
Designation | ORTHOPEDIC |
Date of Birth | 11-02-1995 |
Date of Appointment | 15-01-2025 |
Date of Joining | 21-02-2025 |
Experience | 03 Years |
ઓર્થોપેડીક વિભાગ :–
-: ઉપલબ્ધ સારવાર -:
- તમામ પ્રકારના ફ્રેક્ચરનુ સચોટ નિદાન તથા સારવાર.
- સ્નાયુ, હાડકા , સાંધા, મણકા, ગરદન, કમર વગેરેના દુખાવા અને શરીરના કોઈપણ ફેકચર તથા અકસ્માત(ટ્રોમા) કેસ માટે તાત્કાલિક સારવાર ઉપલબ્ધ.
- ઔદ્યોગિક કારખાનામાં થતી હાથની ઈજાઓ માટેની સારવાર.
- કમર તથા મણકાના દર્દનું નિદાન તથા સારવાર.
- સંધિવા તથા સાંધાના દુખાવાના રોગોનું યોગ્ય નિદાન અને સારવાર.
- જન્મજાત ખોડખાંપણ માટે નિદાન અને સારવાર ઉપલબ્ધ.
- રમત – ગમત દરમિયાન થતી ઈજાઓ માટેની સારવાર.
- ગોળો(Hip Replacement) અને ગોઠણ બદલાવવાના ઓપરેશન (TKR) આયુષ્માન કાર્ડ અંતર્ગત મફત કરી આપવામાં આવશે.
- તાણીયાનાં ઓપરેશન આર્થોસ્કોપી(દૂરબીન) દ્વારા કરી આપવામાં આવશે.
-: ઉપલબ્ધ સુવિધા :–
- હેલ્થ ચેક અપ
- એક્સ – રે
- મેડિકલ સ્ટોર તથા લેબોરેટરી
- 24x 7 તાત્કાલિક સારવાર
- એમ્બ્યુલન્સની સુવિધા
- એક્સીડન્ટ કેસમાં પ્રથમ 48 કલાકમાં મફત સારવાર અને ઓપરેશન
- સાંધા બદલવાના ઓપરેશન આયુષ્માનકાર્ડની ફ્રી માં કરી આપવામાં આવશે.