
Name | DR.NEET CHOTAI |
Qualification | M.B.B.S.,M.S.,DrNB(Urology) |
Registration No. | G 35278 |
Designation | Urologist |
Date of Birth | 14-09-1991 |
Date of Appointment | 26-12-2022 |
Date of Joining | 26-12-2022 |
Experience | 03 Years |
યુરોલોજી વિભાગ
-: ઉપલબ્ધ સારવાર :-
- કિડની, કિડનીમાંથી નીકળતી નળી (Ureter) અને મૂત્રાશયમાં થતી પથરીઓનું નિદાન અને સારવાર.
- કિડની, પ્રોસ્ટેટ, મૂત્રાશય, શિશ્ન, ટેસ્ટીસ વગેરેના કેન્સરનું નિદાન અને સારવાર.
- મૂત્રમાર્ગની નળી સાંકડી થવાથી થતી સમસ્યાનું નિદાન અને ઓપરેશન (Urethralstricture).
- પુરુષોમાં વંધ્યત્વ અને સેકસ સંબંઘીત સમસ્યાઓનું નિરાકરણ.
- સુન્નતના ઓપરેશન કરી આપવામાં આવશે.
- બાળકોમાં થતી યુરોલોજીકલ સમસ્યાઓનું નિદાન અને સારવાર.
- પેશાબમાં બળતરા થવી, પેશાબ એકદમથી રોકાઈ જવો, પેશાબમાં લોહી આવવું, પેશાબમાં થતી રસી અને ઇન્ફેકશનની સારવાર ઉપલબ્ધ.
- પ્રોસ્ટેટની ગ્રંથિ ઉંમર સાથે મોટી થવાથી થતી સમસ્યાનું નિદાન અને ઓપરેશન (BPH).
-: ઉપલબ્ધ સુવિધા :-
- પથરી, પ્રોસ્ટેટ ગ્રંથિ અને યુરોલોજીકલ કેન્સર ને લગતા તમામ રોગોના ઓપરેશન આયુષ્માન કાર્ડ અંતર્ગત તદ્દન મફતમાં કરી આપવામાં આવશે.